Public App Logo
Jansamasya
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah

તારાપુર: સાંઠ ગામની ડેરીમાંથી તસ્કરો 20 હજાર રૂા.ની મત્તા ચોરી ફરાર

Tarapur, Anand | Feb 10, 2026
તારાપુર-ખંભાત હાઈવે ઉપર આવેલી પતરાની કેબિનવાળી ડેરીમાં ગત 8મી તારીખના રોજ રાત્રીના આશરે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને પતરું તોડીને અંદર પ્રવેશ કરી ડેરીમાંથી મોનીટર તેમજ પાવતી કાઢવાનું પ્રિન્ટર મળીને કુલ 20 હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે સુરેશભાઈ વિક્રમભાઈ ભરવાડે તારાપુર પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.
તારાપુર: સાંઠ ગામની ડેરીમાંથી તસ્કરો 20 હજાર રૂા.ની મત્તા ચોરી ફરાર - Tarapur News