Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

તારાપુર: તારાપુર શહેર ખાતે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના નવીન જે.સી.બી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું

Tarapur, Anand | Feb 14, 2026
તારાપુર શહેર ખાતે ધારાસભ્ય વિપુલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યકર્તાના નગરપાલિકાના નવીન જે.સી.બી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તારાપુર શહેર તેમજ તાલુકા સંગઠનના હોદ્દેદારો,પદાધિકારીઓ,વિવિધ સંસ્થાના આગેવાનો,હોદ્દેદારો,શહેર તાલુકાના આગેવાનો,ચીફ ઓફિસરશ્રી,કાર્યકર્તાઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
તારાપુર: તારાપુર શહેર ખાતે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના નવીન જે.સી.બી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું - Tarapur News