Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

તારાપુર: તારાપુરના શખ્સે સગીરાને ભગાડી લઈ જાતીય હુમલો કરતા ફરિયાદ

Tarapur, Anand | Feb 19, 2026
તારાપુર ખાતે રહેતો તેજસભાઈ રાજુભાઈ વાળંદ નામનો શખ્સ એક ૧૬ વર્ષની યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને પટાવી ફોસલાવીને ભગાડીને લઈ ગયો હતો.​તારાપુર પોલીસે તપાસ કરતા તે સુરતના કામરેજ ખાતે હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસની એક ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને તેજસભાઈ વાળંદને ઝડપી પાડીને તારાપુર લઈ આવ્યા હતા. જ્યાં તપાસ કરતા તેણે સગીરા ઉપર જાતીય હુમલો કર્યાનું બહાર આવ્યું હતુ.
તારાપુર: તારાપુરના શખ્સે સગીરાને ભગાડી લઈ જાતીય હુમલો કરતા ફરિયાદ - Tarapur News