Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

તારાપુર: તારાપુર શહેરમાં યુવતી આસપાસ આંટાફેરા મારનારને ઠપકો આપતા ધમકી આપી,

Tarapur, Anand | Feb 16, 2026
તારાપુર ખાતે રહેતો ધવલ સુરેશભાઈ પ્રજાપતિ નામનો શખ્સ એક યુવતીની આસપાસ આંટાફેરા મારતો હોય, તેના પરિવારના સભ્યએ તેને ફોન કરીને ઠપકો કરતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો ગમે તેવી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
તારાપુર: તારાપુર શહેરમાં યુવતી આસપાસ આંટાફેરા મારનારને ઠપકો આપતા ધમકી આપી, - Tarapur News