નખત્રાણા: નખત્રાણા ખેતીવાડી કચેરીના નૂતન ભવનના કામનું ખાતમુહૂર્ત કરાયું
નખત્રાણા ખાતે માન. સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા મંજુર થયેલ નખત્રાણા ખેતીવાડી કચેરીના નૂતન ભવનના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી પ્રધ્યુંમનસિંહ જાડેજા તેમજ પાર્ટી નાં આગેવાન કાર્યકર્તા ઓ ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું...