Public App Logo
Profile Picture

Kutch News Update

@kutchnewsupdate
563195Followers
3Following
અબડાસા: ધારાસભ્ય પી. એમ. જાડેજાએ હિંગરીયા ખાતે રામમંદિર અને શ્રી હરિસાહેબ મંદિરનાં દર્શન કર્યાં
ભુજ: ભુજ-માધાપર હાઈવે પર જીપ કાર ડિવાઈડર સાથે ટકરાતા ૪ લોકો ઈજાગ્રસ્ત
ભુજ: પ્રખર સનાતની વક્તા કાજલબેન હિન્દુસ્થાની આગામી ૧૫ નવેમ્બરે માધાપર ખાતે વક્તવ્ય આપશે
ભુજ: દિવાળી પર્વની રજાઓને પગલે બજારોમાં સન્નાટો, લાભ પાંચમથી વેપાર-ધંધા ફરી ધમધમશે
ભુજ: દિવાળી વેકેશનમાં કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપૂર, પ્રવાસન સ્થળો હાઉસફુલ
ભુજ: પધ્ધર પોલીસે ગાંજાના જથ્થા સાથે દંપતી ઝડપાયું
ભુજ: રતીયા-સુખપર સીમના ૧૧૦ ફૂટ ઊંડા કૂવામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ બહાર કઢાયો
ભુજ: ભુજ તાલુકાના ધાનેટી ખાતે કાંતિભાઈ અમૃતિયાએ પવિત્ર આશ્રમની મુલાકાત લઈ સંતોના આશીર્વાદ મેળવ્યા
ભુજ: ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે કચ્છમાં 'જનજાતીય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી કરાશે
ભુજ: દિવાળીની રજાઓમાં પ્રવાસીઓ ભુજોડી ઉમટ્યા
અબડાસા: અબડાસામાં જળસંચયને વેગ: તળાવના કામો માટે ₹5.26 કરોડ મંજૂર
ભુજ: કચ્છના પશુપાલકોને માત્ર ₹229માં ₹40,000નું પશુ વીમા કવચ મળશે
ભુજ: ભાજપ મેડિકલ સેલ દ્વારા કચ્છ કમલમ્ ખાતે ધન્વંતરી પૂજન કરાયું
ભુજ: ધનતેરસે ભુજનું સ્મૃતિવન ૫૧ હજાર દીવડાઓથી ઝળહળ્યુ
ભુજ: ફૂડ ઓફિસર એસ.બી.પટેલ અને એમ.એમ.પટેલની કડક કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ: કચ્છભરમાંથી ૫૬ ખાદ્ય નમૂના ઝડપાયા
ભુજ: દહીંસરાની સીમમાં દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો
ભુજ: RBSK ટીમના પ્રયાસોથી ૪ વર્ષની બાળકીએ કેન્સરને હરાવ્યું
ભુજ: ગ્રામસભા માત્ર બેઠક નથી, રાષ્ટ્રીય સરપંચ સંગઠનના નેશનલ એડવાઇઝર સુરેશભાઈ છાંગાએ મહત્વ સમજાવ્યું
ભુજ: પશ્ચિમ કચ્છ પોલીસની વર્ષ ૨૦૨૬ની ઐતિહાસિક કામગીરી: ડ્રગ્સ, દબાણો અને છેતરપિંડી પર મેગા ક્રેકડાઉન : SP વિકાસ સુંડા
ભુજ: શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી 2026,
ગીતા ગ્રંથ યજમાન મુદ્દે સ્વામી પ્રદિપ્તાનંદજી સરસ્વતીએ માહિતી આપી
માંડવી: માંડવીના ધવલનગર-1માં બાવળની ઝાડીમાં આગ
માંડવી: મોટા ભાડિયાથી કોમનવેલ્થ કબડ્ડી સુધીની શાનદાર સફર! સભાઈબેન ગઢવી સાથે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની ખાસ વાતચીત
ભુજ: હમીરપર-તેરા માર્ગ પર મીઠું ભરેલું ટ્રેઈલર પલટી ગયું : મોટી જાનહાનિ ટળી
ભુજ: આયુષ્માન ભારત યોજના (PM-JAY) હેઠળ પરિવારોને વાર્ષિક ₹૧૦ લાખ સુધીની મફત સારવાર મળે છે. આજે જ નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર
ભુજ: કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખેડૂતો અને મહિલા સખી મંડળો માટે નર્સરી તેમજ કૃષિ વનીકરણ યોજનાઓ અમલમાં છે