સિહોર: શિહોરમાં મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી, રૂ.7.85 લાખનો મુદ્દામાલ ચોરાયો
શિહોરમાં મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.7.85 લાખની ચોરી થયાની ફરિયાદ સામે આવી છે.ફરિયાદ મુજબ મકાનમાંથી સોનાના દાગીના, ચાંદીની વસ્તુઓ અને રોકડ રકમની ચોરી થઈ હોવાનું જણાવાયું છે. ચોરીની ઘટનાને પગલે મકાનમાલિક દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.આ મામલે શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.તપાસ બાદ ચોરીઅંગેવધુ વિગતો સામે આવી શકે