વલ્લભીપુર: વલભીપુરમાં ભાલ પંથકમાં પશુ ચોરી ગેંગનો આતંક પશુ પાલકો અને માલધારીઓમાં ફફડાટ
આજે તારીખ 3 જૂન ના બપોરે 1 કલાકે મળતી વિગત મુજબ વલ્લભીપુર તાલુકાના ભાલ પંથકમાં પશુ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે , જેને લઇ ભાલ પાઠકના ગામ લોકો એ મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર પાઠવી આ ગેંગને વહેલી તકે ઝડપી લેવા રજૂઆત કરાઈ હતી.