માંડવી: ધારાસભ્યની ઉપસ્થિતિમાં ગઢશીશાના ખેડૂતે PM મોદીનો માન્યો આભાર
Mandvi, Kutch | Oct 30, 2026 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નો 24મો હપ્તો, કરછના ખેડૂતો ના ખાતા માં સીધા D.B.T ના માધ્યમ થી રૂપિયા જમા થતા માંડવી ધારાસભ્યની ઉપસ્થિતિમાં ગઢશીશા ના ખેડૂતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી નો આભાર વ્યક્ત કર્યો