માંડવી: વોકલ ફોર લોકલ સાથે દિવાળીની ઉજવણી કરવા તાલુકા પંચાયત સદસ્ય કિર્તીભાઈ ગોરની અપીલ
Mandvi, Kutch | Oct 29, 2026 વોકલ ફોર લોકલ સાથે દિવાળીની ઉજવણી કરવા કિર્તીભાઈ ગોરની અપીલ દિવાળીના પાવન પર્વ નિમિત્તે કિર્તીભાઈ ગોરે લોકોને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પ સાથે તહેવારની ઉજવણી કરવા અપીલ કરી છે. તેમણે સ્થાનિક વેપારીઓ, કારીગરો અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો છે.