જાંબુઘોડા: જાંબુઘોડાના હવેલી ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈએ 'મન કી બાત' સાંભળ્યો
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના હવેલી ગામ સ્થિત હવેલી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના પ્રસારણનું વિશેષ આયોજન તા.27 સપ્ટેમ્બર રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાલોલ-જાંબુઘોડા વિસ્તારના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા