માંડવી: માંડવીમાં ‘હનુમાન અંશ’ ફિલ્મ નિહાળવા અપીલ
Mandvi, Kutch | Sep 13, 2026 માંડવીના લક્ષ્મી ટોકીઝ ખાતે રાત્રિના શોમાં ‘હનુમાન અંશ’ ફિલ્મ હાઉસફુલ રહી. માંડવી સમસ્ત બ્રહ્મ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ફિલ્મ નિહાળવા ઉમટી પડ્યા. સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ જોશીએ સનાતન હિન્દુ સમાજને ‘હનુમાન અંશ’ ફિલ્મ નિહાળવા અપીલ કરી.