મોરવા હડફ: સાલિયા સંતરોડ હાઇવે પર કારની અડફેટે બાઇકચાલક સહિત બે ઇજાગ્રસ્ત,સેન્ટ્રો કારચાલક સામે ગુનો દાખલ
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકા હેઠળના સાલિયા સંતરોડ બસ સ્ટેશન સામે હાઇવે પર કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમા કારની અડફેટે બાઇકચાલક સહિત બે ઇજાગ્રસ્ત થયા હતા અને સેન્ટ્રો કારચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે