હાલોલ: હાલોલના રવાલીયા ગામે સન ફાર્મા કંપની ધ્વારા નવનિર્મિત આંગણવાડીનું ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરાયું
હાલોલ તાલુકાના રવાલીયા ગામે સન ફાર્મા કંપનીના CSR વિભાગ દ્વારા નવનિર્મિત આધુનિક આંગણવાડીનું ભવ્ય ઉદ્ઘાટન હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.