વલ્લભીપુર: તાલુકામાં કૃષિમેળા નું આયોજન કરાયું મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરી
આજે તારીખ 16 જૂન સવારે 11 કલાકે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું , મોટી સંખ્યામાં તાલુકાના ખેડૂતો આ મેળામાં જોડાયા હતા , જ્યારે આ મેળામાં ગાય આધારિત ખેતી અને ઓર્ગેનિક ખેતી વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા , આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા.