માંડવી: ઝંખવાવ ખાતેથી lcb એ વોન્ટેડ આરોપીને ઝડપી લીધો.
Mandvi, Surat | Mar 2, 2026 સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ માંડવી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી સમીર| તાંબોલીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને ઝંખવાવ ખાતેથી બાતમીના આધારે દબોચી લેવામાં આવ્યો હતો.