Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ઉમરાળા: સિલિન્ડર ડિલિવરી બંધ કરવાની ગર્ભિત ધમકીનો આક્ષેપ – ગ્રાહકોમાં રોષ, તંત્ર પાસે કાર્યવાહી કરવાની માંગ

Umrala, Bhavnagar | Jun 12, 2026
તારીખ 12 જૂન બપોરે 1:20 કલાકે ઉમરાળા તાલુકાના ટીંબી ગામે આવેલી મારૂતિ HP ગેસ એજન્સી સામે ગ્રાહકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ એજન્સી દ્વારા ગ્રાહકોને ફરજિયાત “ફાયર બોલ” ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.ગ્રાહકોની માંગ છે કે આવી રીતે દબાણ અને ગેરવર્તણૂક કરનારી એજન્સી સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને ગ્રાહકોને ન્યાય અપાવવામાં આવે.