આણંદ: એલેકોન સ્પોર્ટ્સ એકેડમી અને આર.જે. સ્પોર્ટ્સ પર્ફોર્મન્સના સંયુક્ત ઉપક્રમે એમ કો અેલીકોન હોલ ખાતે સેમિનાર યોજાયો
Anand, Anand | Aug 22, 2026 એલેકોન સ્પોર્ટ્સ એકેડમી અને આર.જે. સ્પોર્ટ્સ પર્ફોર્મન્સના સંયુક્ત ઉપક્રમે ‘How Mindset Shapes the Failure in Sports Player’ વિષય પર સેમિનાર યોજાયો હતો