Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

આણંદ: ચાવડાપુરા સહિત વિવિધ ચર્ચમાં "ભસ્મ બુધવાર"ને લઈને પ્રાર્થનાસભા યોજાઈ

Anand, Anand | Feb 18, 2026
આણંદ જિલ્લામાં બુધવારના રોજ કેથલિક સંપ્રદાય દ્વારા ભસ્મ બુધવારની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે વિવિધ ચર્ચોમા પ્રાર્થનાસભા યોજાઈ હતી. આજથી ખ્રિસ્તી સમુદાયમાં 40 દિવસના ઉપવાસ શરૂ થાય છે. ખ્રિસ્તીઓ 40 દિવસ ઉપવાસ સહિત પ્રાર્થના કરશે.