Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

આણંદ: આણંદ એક્સપ્રેસ હાઈવેથી બહાર નીકળતા ભાલેજ તરફના રોડ ઉપર કન્ટેનરમાં આગની ઘટના

Anand, Anand | Feb 19, 2026
એક્સપ્રેસ હાઈવે ઉપર, ભાલેજ રોડ તરફ બહાર નીકળતા મુંબઈ થી દિલ્હી( પાણીપથ ) જઈ રહેલ ( બેડશીટ નું મટીરીયલ તથા પુસ્તકો ) ભરેલ એક કન્ટેનર ટ્રક નંબર RJ-52-GA-7915 માં આગ લાગેલ. જ્યાં ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સુચના મુજબ 2 ફાયર ફાઈટર સાથે સબ ઓફિસર વિશાલસિંહ ડોડ, ફાયર ડ્રાઈવર અવિનાશ પરમાર, વિમલ પંચાલ, ફાયરમેન મહેન્દ્રસિંહ રાઠોડ, યુવરાજસિંહ રાઠોડ તુરતજ ઘટના સ્થળે જઈ 4 કલાક ની ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવેલ
આણંદ: આણંદ એક્સપ્રેસ હાઈવેથી બહાર નીકળતા ભાલેજ તરફના રોડ ઉપર કન્ટેનરમાં આગની ઘટના - Anand News