Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

આણંદ: મોગર પે પ્રાથમિક કુમાર શાળા પીએમશ્રી- ગુજરાત સામાજિક વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો

Anand, Anand | Feb 20, 2026
મોગર પે.સેન્ટર પ્રાથમિક કુમારશાળા પીએમશ્રી ગુજરાતમાં સામાજિક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું આચાર્યશ્રી રાજેશ કુમાર વાઘેલાના અને આણંદ તાલુકા ના BRC રાહુલ ભાઈ CRC હનીફભાઇ મીર દ્રારા સામાજિક વિજ્ઞાન મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો શૈલેષકુમાર સોલંકી તેમજ સામાજિક વિજ્ઞાનના શિક્ષક રીમ્પી બેન ના માર્ગ દર્શન હેઠળ તેમજ શાળાનૉ સમગ્ર સ્ટાફ ની ભાગીદારી હેઠળ સામાજિક વિજ્ઞાન મેળામાં કુલ 150 બાળકોએ ભાગ લીધો