Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

આણંદ: વાસદ સ્થિત પ્રાથમિક કુમાર-કન્યા શાળા ખાતે સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને ખંભોળજ દ્વારા આયુષ મેળાનું સફળ આયોજન

Anand, Anand | Feb 20, 2026
વાસદ સ્થિત પ્રાથમિક કુમાર-કન્યા શાળા ખાતે સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને ખંભોળજ દ્વારા આયુષ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી મિતેષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પારૂલબેન પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી અલ્પાબેન પરમાર, તાલુકા સંગઠન કોષાધ્યક્ષ શ્રી ભાવિનભાઈ પંડિયા, ગામના સરપંચશ્રી પુનમભાઈ પરમાર, પંચાયતના સભ્યશ્રી વનીતાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા