Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

આણંદ: વાસદ નજીક મહીસાગર નદીમાંથી મળેલ લાશમાં મરનાર યુવક ગામડીનો હોવાનું જણાયું

Anand, Anand | Feb 20, 2026
આણંદ તાલુકાના વાસદ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં મળી આવેલ લાશ આણંદના ગામડી ઞામના યુવકની હોવાનું ખુલ્યું છે.આણંદ તાલુકાના વાસદ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીના પાણીમાં ગુરૂવાર બપોરના બાર વાગ્યાના આસપાસના સમયે એક અજાણ્યા યુવક ઉંમર વર્ષ આશરે ૩૦ થી ૩૫ વર્ષના આશરાની લાશ તણાઈ આવી હતી.
આણંદ: વાસદ નજીક મહીસાગર નદીમાંથી મળેલ લાશમાં મરનાર યુવક ગામડીનો હોવાનું જણાયું - Anand News