Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

આણંદ: NAM થી સિનેમા સુધી: ભારતની સોફ્ટ પાવર વ્યૂહરચના પર એસ.પી. યુનિવર્સિટીમાં નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું

Anand, Anand | Feb 20, 2026
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા આજે પ્રતિષ્ઠિત 'શ્રી આઈ.એ. શેરથા લેક્ચર સિરીઝ' અંતર્ગત એક્સપર્ટ લેક્ચર (નિષ્ણાત વ્યાખ્યાન) નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. હ્યુમેનિટીઝ બિલ્ડિંગ ખાતે યોજાયેલા આ શૈક્ષણિક કાર્યક્રમમાં રાજ્યશાસ્ત્ર વિભાગના ઇન્ચાર્જ વડા ડૉ. વસંત પટેલ અને સિનિયર પ્રોફેસર ડૉ. બળદેવ આગજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. અર્પિત પાટડિયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.