Public App Logo
Profile Picture

Bakul Patel

@bakulp9
4076Followers
2738Following
આણંદ શહેર: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારની સોનારીયા પરા આંગણવાડીની મુલાકાત આણંદ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા લેવામાં આવી હતી
આણંદ: આણંદ રૂરલ પો.સ્ટે. મા બનેલ અકસ્માતના બનેલ ગુનાના કામના આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરતી આણંદ ગ્રામ્ય પોલીસ
આણંદ શહેર: આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રિઓક્શન શરૂ
આણંદ શહેર: હડતાળ વચ્ચે પણ માનવતાની સેવા: જમીન દફતર કચેરીના કર્મચારીઓએ કર્યું રક્તદાન
આણંદ: હડકવા મુક્ત સમાજ માટે આણંદ જિલ્લામાં GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા જનજાગૃતિ અભિયાન
આણંદ શહેર: આણંદમાં મહિલાઓની કુશળતા, સર્જનાત્મકતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘સરસ મેળો-૨૦૨૬’નો પ્રારંભ થયો છે
આણંદ શહેર: આણંદના સરદાર ગંજમાંથી  SOG પોલીસે નવદુર્ગા સેલ્સ નામની  દુકાનમાંથી ₹35,000 થી વધુની ડુપ્લીકેટ ગોલ્ડ ફ્લેક્સ સિગારેટ ઝડપી
આણંદ શહેર: કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને આણંદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે  બોરસદ ચોકડી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન યોજાયું
આણંદ શહેર: ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વાસદ ખાતેની આંગણવાડીમાં ‘આંગણનો ઉત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આણંદ શહેર: તા. 02 ઓક્ટોબરના રોજ બોરસદ તાલુકાના બોચાસણ ખાતે મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
આણંદ શહેર: રાજ્યકક્ષાના વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની ઉજવણીના ભાગરૂપે વૃંદાવન ગ્રાઉન્ડથી એ એમ આર જાગૃતિ રેલવેનું આયોજન કરવામાં આવ્યું
આણંદ: શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે55 વર્ષીય દ ર્દીનેહૃદયમાંજન્મજાત છિદ્રની સાથે હૃદયની સાત ગંભીર તકલીફો સફળ સર્જરી
આણંદ શહેર: વિદ્યાનગર ખાતે ૬૦ ગામ ગજ્જર સુથાર સમાજ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
આણંદ: આણંદના વિદ્યાનગર સ્થિત જાણીતી 'સાયોનામ ઓવરસીઝ' વિવાદના ઘેરામાં આવી છે.
આણંદ શહેર: આણંદના નહેરુ બાગ ખાતે કરમસદ આણંદ મહાનગરપાલિકાને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
આણંદ શહેર: આણંદ નજીક વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે અકસ્માતની ઘટના માં સાત લોકોના મોત
આણંદ શહેર: આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય સંશોધન કેન્દ્રની મુલાકાતે નાઇજીરિયાના જિગાવા રાજ્યનો ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ
આણંદ શહેર: બાકરોલ ના પુરુષોત્તમ નગર આંગણવાડી ખાતે બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘આંગણ મિલન ઉત્સવ’નું આયોજન
આણંદ શહેર: આણંદ કૃષિ યુનિવર્સિટીખાતે‘પ્રાકૃતિક કૃષિ’અંગેનો પાંચ દિવસીય તાલીમનો ઉદ્‍ઘાટન સમારોહ યોજાયો
આણંદ: અંધારીયા ચોકડીથી નાપા-વાંટા તરફ જતા માર્ગ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે
આણંદ: અંધારીયા ચોકડીથી નાપા-વાંટા તરફ જતા માર્ગ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે
આણંદ શહેર: એસ.પી યુનિ દ્વારા 'વિકાસ સપ્તાહ–૨૦૨૬' અંતર્ગત RUSA પ્રાયોજિત રાષ્ટ્રીય કક્ષાના સેમિનાર નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
આણંદ શહેર: કરમસદ-આણંદ મહાનગરપાલિકાની કડક કાર્યવાહી: બાકી વેરો ન ભરનાર ૦૭ દુકાનો કરવામાં આવી સીલ
આણંદ શહેર: આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી ઢબે વિરોધ નોંધાવવા વિરોધ રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાયો હતો
આણંદ: આણંદના ગામડી ખાતે જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ શ્રી ઝીલુભા સીંધાની ઉપસ્થિતિમાં ‘આંગણ મિલન ઉત્સવ’ની ઉજવણી