આણંદ: સુંદણ ફાટક પાસે આઇસરને નડેલા અકસ્માતમાં પોલીસ મથકે ગુનો નોંધાયો, એકનું મોત નીપજ્યું હતું
Anand, Anand | Feb 19, 2026 વાસદ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદની મળતી માહિતી મુજબ સુંદણ ફાટક નજીક આઇસર આગળ જતા અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.