Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

માંડવી: કાકરાપાર અણુમથક ખાતે તંત્ર મોકદ્રીલ યોજવામાં આવી.

Mandvi, Surat | Feb 27, 2026
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) - નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ સુરત અને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાકરાપાર અણુમથક ખાતે પરમાણુ કટોકટીને પહોંચી વળવા માટેની એક ભવ્ય મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂકંપને કારણે અણુમથકમાંથી રેડિયેશન લિકેજ થવાની કાલ્પનિક સ્થિતિ સર્જીને તંત્રની સજ્જતાની ચકાસણી કરવામાં આવી હતી.