માંડવી: માંડવીના સવાલી ઢોલની અનોખી પરંપરા, અશ્વિનભાઈ માલામે આપી રસપ્રદ માહિતી
Mandvi, Kutch | Sep 6, 2026 માંડવીના ખારવા સમાજમાં વર્ષોથી ચાલી આવતી સવાલી ઢોલની પરંપરા આજે પણ તહેવારો અને ધાર્મિક રવાડીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. રવાડી ,નારોજ સહિતના વિવિધ પ્રસંગોએ સવાલી ઢોલની રમઝટ સાથે સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠે છે.