મોરવા હડફ: મોરવા હડફના મોજરી ગામે 20 વર્ષીય યુવકે જંગલમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, અકસ્માત મોતનો ગુનો દાખલ.
મોરવા હડફ તાલુકાના મોજરી ગામે ઘરકંકાસથી કંટાળીને 20 વર્ષીય પરિણીત યુવકે જંગલમાં ઝાડ સાથે શર્ટ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મોરવા હડફ પોલીસે એડી નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.