બાવળા: ગૌરક્ષકોએ ઘટનાસ્થળે ઈજાગ્રસ્ત ગાયોની સારવાર કરી ગૌશાળા ખાતે મોકલી
ગૌરક્ષકોએ ઘટનાસ્થળે ઈજાગ્રસ્ત ગાયોની સારવાર કરી ગૌશાળા ખાતે મોકલી. બાવળામાં હાઇવે પર 3 સ્થળે વાહન ચાલકોએ ગાયોને ટક્કર મારતા 3 ને ઇજા થઇ હતી. બાવળામાં હાઇવે ઉપર આવેલા રજોડા પાટિયા પાસે હાઇવે પર બેસેલી ગાય અને વાછરડીને મોડી રાત્રે કોઈ અજાણ્યા વાહન ચાલાક ટક્કર મારીને ભાગી ગયું હતો. આ અકસ્માતમાં ગાયને પગના ભાગે અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થવા પામતા ઉભી થઇ શકે તેમ નહોતી. રજોડા પાટીયા પાસે ગાય ઉભી થઈને ચાલી શકે તેમ નહીં હોવાથી ભાભર ગૌશાળામાંથી એમ્બ્યુ