Public App Logo
Profile Picture

Sanjay Zala

@sanjayzala.azad
6661Followers
8Following
ધંધુકા: ધંધુકામાં નવા બગીચાનું નિર્માણ તથા મલતાન તળાવનું  ધારાસભ્યના હસ્તે લોકાર્પણ.
ધંધુકા: દિવાળીના તહેવાર દરમ્યાન વીજળી કાપ ન રાખવા વેપારીઓંની રજૂઆત.
ધંધુકા: ગલસાણા ગામની ગૌચર તથા સરકારી પડતર જમીનો પર થયેલા દબાણ દુર કરવા રજુઆત.
ધંધુકા: ધંધુકાના રાયણુવાળા મેલડી માતાજીના મંદિરે વીજ પોલની કામગીરી.
ધંધુકા: ધંધુકામાં રાંધણ ગેસના બાટલા માટે લાગી લાઈનો,લોકો સવારથી લાઈનોમાં લાગ્યા.
ધંધુકામાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો યોજાયો.
ધંધુકા: ધંધુકા-ધોલેરા રોડ પર ભડીયાદ ગામ પાસે અકસ્માત.
લોડિંગ વાહન પલટી જતાં પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત, ત્રણની હાલત ગંભીર.
ધંધુકા: ભારતીય બનાવટની દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ 123 રૂ 37,405ના મુદામાલ સાથે કેસ શોધી કાઢતી ધોલેરા પોલીસ.
ધંધુકા: ગેરકાયદે રેતી ખનનની અદાવતમાં મામલતદાર સમક્ષ રજૂઆત કરવાનું મનદુખ રાખી દંપતી પર જીવલેણ હુમલો.
ધંધુકા: ધંધુકામાં વિજ્યા દસમીની શૌર્ય ઉજવણી.
ધંધુકા: નવરાત્રીના આઠમની રાત્રે અલગ અલગ વેશભૂષામાં કૃતિઓ પ્રસ્તુત.
ધંધુકા: નવરાત્રીના આઠમની રાત્રે અલગ અલગ વેશભૂષામાં કૃતિઓ પ્રસ્તુત.
ધંધુકા: ધંધુકાના ચાર ખેડૂતોની ગેરકાયદેસર અટકાયત,ઢોરમાર અંગે ગુજરાત હાઇકોર્ટે 9 લોકોને નોટિસ ભટકારી.
ધંધુકા: મોટાત્રાડિયા ખાતે મામલતદાર દ્વારા રેઇડ, ખનીજ માફિયામાં ફફડાટ.
ધંધુકા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ધોલેરાના એક્ટિવેશન એરીયાની મુલાકાતે.
ધંધુકા: ધંધુકા ભાવનગર હાઈવે પર ગોજારો અકસ્માત, ઇકો ગાડી સાથે ચાલક બળીને ખાખ.
ધંધુકા: પીઠડ ધામ ધંધુકા ખાતે નવરાત્રિના નવ દિવસ વિશેષ અનુષ્ઠાન.
ધંધુકા: ફોરવીલ ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ.
ધંધુકા: ધંધુકાના નવ નિર્મિત પર અંધેરી નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ.
ધંધુકા: અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદન:મહિલા વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે ધંધુકા પોલીસમથકે રજૂઆત.
ધંધુકા: અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદન:મહિલા વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે ધંધુકા પોલીસમથકે રજૂઆત.
ધંધુકા: ધંધુકાની કોલેજમાં ખાલી બેઠકો પર થયેલી પ્રવેશ ગેરરીતિ પર ABVPની મહેનત રંગ લાવી.
ધંધુકા: ધંધૂકા ઇંગ્લિશ મીડિયમ હાઇસ્કૂલ દ્વારા પી. એમ. બી. હેલ્થ સેન્ટર ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન.
ધંધુકા: મીંગલપુર ગામ ખાતે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ જુગારી ઝડપી પાડયા.
ધંધુકા: નવા ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં ધંધુકા બાર એસોસિએશનનો ૬ દિવસ કોર્ટ બહિષ્કાર.