Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

બાવળા: રનોડા ગામમાં રૂ. 80 લાખના ખર્ચે સી. સી. રોડનું વિકાસ કાર્ય પ્રગતિ હેઠળ

Bavla, Ahmedabad | Feb 16, 2026
ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ તા. 16/02/2026, સોમવારે સાંજે 5 વાગે જણાવ્યું હતું કે ધોળકા તાલુકાના વિવિધ ગામોમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે. દરમ્યાન હાલ રનોડા ગામમાં રૂપિયા 80 લાખના ખર્ચે સી સી રોડનું કામ પ્રગતિ હેઠળ છે.
બાવળા: રનોડા ગામમાં રૂ. 80 લાખના ખર્ચે સી. સી. રોડનું વિકાસ કાર્ય પ્રગતિ હેઠળ - Bavla News