Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

બાવળા: ધોળકા ખાતે નવા સર્કિટ હાઉસમાં સંગઠન બાબતે ભાજપની અગત્યની બેઠક યોજાઈ

Bavla, Ahmedabad | Feb 11, 2026
ધોળકા ખાતે નવા સર્કિટ હાઉસમાં તા. 10/02/2026 ના રોજ સાંજે ચાર વાગે ભારતીય જનતા પાર્ટીની પરિચય બેઠક પ્રદેશ ભાજપ મહામંત્રી અજયભાઇ બ્રાહ્મભટના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઇ દાવડા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સંગઠન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી