Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh

બાવળા: ધોળકા ખાતે શક્તિ સોસાયટીમાં તસ્કરો એ બંધ મકાનમાં ત્રાટકી ચાંદીના સિક્કા અને રોકડ રકમ ચોરી ફરાર

Bavla, Ahmedabad | Feb 13, 2026
ધોળકા ખાતે મઘીયા વિસ્તારમાં આવેલ શક્તિ સોસાયટીમાં આવેલ એક બંધ મકાનમાં તા. 12/02/2026 ના રોજ તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો ચાંદીના 20 સિક્કા અને રૂપિયા 25 હજારની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1,29,800 ની મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ધોળકા ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.