Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

બાવળા: મીંગલપુર નજીક બે બાઈક અથડાતા એક બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજયુ

Bavla, Ahmedabad | Feb 15, 2026
તા. 14/02/2026, શનિવારે રાત્રે 11 વાગ્યાના સુમારે ધોલેરા તાલુકાના મીંગલપુર ગામ નજીક બે બાઈક અથડાતા એક બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. ધોલેરા પોલીસે આ અકસ્માતના બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે