બાવળા: ધોળકા ખાતે પ્રણમય ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહાપુજા નો કાર્યક્રમ યોજાયો
આજરોજ તા. 14/02/2026 શનિવારે સવારે 10 વાગે ધોળકા ખાતે પ્રણમય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ - 10 ના SSC ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે BAPS સ્વાનમિનારાયણ મંદિરના સંતોના વરદ હસ્તે મહાપુજાનો કાર્યક્રમ યોજાય હતો.