Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

બાવળા: મેમર ગામ નજીક ડમ્પર ચાલકે ટ્રેકટરને પાછળથી ટક્કર મારતા પિતા- પુત્ર ઘાયલ થયા

Bavla, Ahmedabad | Feb 19, 2026
તા. 18/02/2026 ના રોજ સવારે 7 વાગે વટામણ - બગોદરા હાઇવે પર મેમર ગામ નજીક ઈંટો ભરેલા ટ્રેકટર ને પાછળ થી ડમ્પરે ટક્કર મારતા પિતા - પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા. તેમને 108 મારફત સારવાર માટે બગોદરા CHC લઈ જવાયા હતા. બગોદરા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.