Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

બાવળા: ધોળકા તાલુકામાં ખેતરમાંથી પસાર થતી હેવી વીજ લાઈન અંગે ખેડૂતો દ્વારા ધોળકા પ્રાંત અધિકારીને રજુઆત કરાઈ

Bavla, Ahmedabad | Feb 18, 2026
ધોળકા તાલુકામાં ખેતરો માંથી પસાર થતી હેવી વીજ લાઈન અને વીજ થાંભલા મુદ્દે તા. 17/02/2026 ના રોજ બપોરે 3 વાગે ધોળકા તાલુકા સેવા સદન ખાતે ધોળકાના પ્રાંત અધિકારી હિતેષભાઇ જોષી ને ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું હતું.