હાલોલ: હાલોલના રામેશરા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત,ત્રણ લોકોને ઈજા, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા
હાલોલ તાલુકાના રામેશરા ગામ નજીક તા.19 ઓગસ્ટ બુધવારના રોજ બે બાઈકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બંને બાઈક પર સવાર કુલ ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.