ખંભાત: માધવલાલ શાહ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ-2026ની સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ખંભાત તાલુકામાં મોહમ્મદઆદિલે મેદાન માર્યું
Khambhat, Anand | Sep 30, 2026 ખેલ મહાકુંભ અંતર્ગત આજે માધવલ શાહ હાઈસ્કૂલ ખાતે યોજાયેલી એથ્લેટિક સ્પર્ધામાં માત્ર 7 વર્ષની ઉંમરના મોહમ્મદઆદિલ મોહમ્મદ શેખે અંડર-9 ભાઈઓના સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં સમગ્ર ખંભાત તાલુકામાં દ્વિતીય ક્રમ હાંસલ કરી ગૌરવ વધાર્યું છે.મોહમ્મદઆદિલ Smt. S. A. Rao Schoolમાં અભ્યાસ કરે છે. નાની ઉંમરે આ શાનદાર સિદ્ધિ મેળવી તેણે પરિવાર, શાળા અને ખંભાત તાલુકાનું નામ રોશન કર્યું છે.