મોરવા હડફ: અમિતભાઈ શાહના જન્મદિવસે મોરવા હડફ ખાતે સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરાયું
સેવા, સંવેદના અને સમર્પણ થકી જનકલ્યાણનો સંકલ્પ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે મોરવા હડફ તાલુકામાં તા.22 ઓક્ટોબર ગુરુવાર ના રોજ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.