મોરવા હડફ: મોરવા હડફના મેખર ગામે પોલીસ ફરિયાદ કરવા ગયેલા યુવક અને તેની માતા પર લોખંડની પાઇપ અને ગડદાપાટુ વડે હુમલો,9 સામે ગુનો દાખલ
મોરવા હડફના મેખર ગામે પોલીસ ફરિયાદ નોંધાવીને પરત ફરી રહેલા યુવક અને તેની માતા પર જીવલેણ હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે.જેમા મોરવા હડફ તાલુકાના મેખર ગામે પોલીસ ફરિયાદ કરવા ગયેલા યુવક અને તેની માતા પર લોખંડની પાઇપ અને ગડદાપાટુ વડે હુમલો કરતા 9 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે