હાલોલ: રિન્કી ચોકડી પાસે દુકાનમાં લાગી આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો
હાલોલની રિન્કી ચોકડી નજીક વેલ્વેટ સિનેમા પાસે આવેલી 'સમર્થ એન્ટરપ્રાઈઝ' દુકાનમાં ફટાકડાના તણખલાથી આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો, જેથી મોટી દુર્ઘટના ટળી.