Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ઉમરપાડા: પાંચ આંબા ગામે તાપી નદીના નવા નીરના વધામણા કરવામાં આવ્યા.

Umarpada, Surat | Mar 2, 2026
ઉમરપાડા તાલુકાના પાંચ આંબા ગામે ઉદ્ધવહન સિંચાઈ| યોજના અંતર્ગત તાપી નદીના નવા નીર પહોંચ્યા છે. આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને સ્થાનિક આગેવાનોએ પૂજા-આરતી કરી નીરના વધામણા કર્યા હતા. આ ઘટનાથી ઉમરપાડાના ખેડૂતોમાં ખુશીનો| માહોલ છે.