ઉમરપાડા: ચોખવાડા પંચનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વ નિમિત્તે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ પૂજા અર્ચના કરી
Umarpada, Surat | Feb 15, 2026 ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામે આવેલ પંચનાથ મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમના ધર્મપત્ની નીલમબેન અને સુરત જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી ચંદનબેન વસાવા સહિતના આગેવાનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી