ઉમરપાડા: ચોખવાડા ગામે પંચનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી મેળો અને ડાયરા નો લાભ લેવા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ભક્તોને આમંત્રણ આપ્યું
Umarpada, Surat | Feb 13, 2026 ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામે પંચનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીનો મેળો અને લોક ડાયરા નો લાભ લેવા માટે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ભક્તોને આમંત્રણ આપ્યું હતું પ્રતિવર્ષ શિવરાત્રીનો મેળો યોજાય છે જેમાં ત્રણ રાજ્યના લોકો મેળાની મજા માણે છે