Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ઉમરપાડા: ઉચવણ ગામે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના હસ્તે રૂ. ૮૦ લાખના ખર્ચે નિર્માણ થનાર પુલ નું ખાતમુર્હુત કરાયું

Umarpada, Surat | Feb 12, 2026
ઉમરપાડા તાલુકાના ઉંચવણ ગામે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે રૂપિયા ૮૦ લાખના ખર્ચે નિર્માણ થનાર પુલનું ખાતમુરત કરાયું હતું આ સમયે તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ વસાવા શારદાબેન ચૌધરી અમિત વસાવા સરપંચ અનિલ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા