Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ઉમરપાડા: દાદરી ફળીયા ખાતેથી ઝડપાયેલા ગૌ માંસને લઈને બજરંગ દળ ના જિલ્લા પ્રમુખે આપી પ્રતિક્રિયા

Umarpada, Surat | Feb 18, 2026
સુરત જિલ્લા બજરંગ દળ દ્વારા વધુ એકવાર મોટી માત્રામાં ગૌ માંસ ઝડપી લેવામાં આવ્યું છે. કોસંબા પોલીસની હદમાં દાદરી ફળીયા ખાતેથી એક ઘરમાંથી ગૌ માંસ ઝડપી લેવામાં આવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉમરપાડા: દાદરી ફળીયા ખાતેથી ઝડપાયેલા ગૌ માંસને લઈને બજરંગ દળ ના જિલ્લા પ્રમુખે આપી પ્રતિક્રિયા - Umarpada News