Public App Logo
Jansamasya
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah

ઉમરપાડા: ચોખવાડા ગામે પંચનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીના બીજા દિવસે શિવ દર્શન અને મેળાની મજા માણવા ભક્તો ઉમટી પડ્યા

Umarpada, Surat | Feb 16, 2026
ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામે આવેલ પંચનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીના બીજા દિવસે શિવ દર્શન અને મેળાની મજા માણવા ભક્તો ઉમટી પડ્યા હતા ચોખવાડા ગામે અતિ પ્રાચીન પંચનાથ મહાદેવ મંદિર આવેલું છે ત્યાં શિવરાત્રી પર્વ નિમિત્તે ત્રણ દિવસ મેળો ભરાય છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ થી શ્રદ્ધાળુ આવી દર્શન નો લાભ લઇ મેળાની મજા માણે છે
ઉમરપાડા: ચોખવાડા ગામે પંચનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીના બીજા દિવસે શિવ દર્શન અને મેળાની મજા માણવા ભક્તો ઉમટી પડ્યા - Umarpada News