ભાવનગર: અકવાડા ગામે ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થતા કાકા ભત્રીજા પર હુમલો કરાતા ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાય
ભાવનગર ઘોઘા રોડ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર અકવાણા ખાતે ફટાકડા ફોડવા બાબતે માથાકૂટની ઘટના બની હતી જે ઘટનામાં ચાર લોકો દ્વારા કાકા ભત્રીજા પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી જે બનાવ મામલે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.